SAS
નવું વર્ષ 2025-2026 SAS ચાલુ થઇ ગયેલ છે. March-2025 ના પગારબીલ ની કામગીરી કરવા માટે વર્ષ 2024-2025 સિલેક્ટ કરી કરવું. જુના વર્ષની પ્રિન્ટ લેવા માટે વર્ષ 2024-2025 સિલેક્ટ કરીને લેવી.

 લોગીન - અમદાવાદ


SAS હેલ્પ શિક્ષક પાસવર્ડ મેળવવો

  નોટીસ બોર્ડ

અમદાવાદ જીલ્લાના તાલુકા નોડલના નામ અને નંબર નીચે આપેલ છે. કોઈપણ પ્રકારની મુજવણ હોય તો આપના તાલુકા નોડલનો સંપર્ક કરવો. મુજવણ whats app પર મોકલી આપવી. અત્યંત જરૂર હોય તો જ Call કરવો.

(૧) દસ્ક્રોઈ - શ્રી રવિશંકર ગોસ્વામી, મો.નંબર ૯૬૮૭૩ ૯૯૯૫૫ (૨) સાણંદ - શ્રી જયેશભાઈ પંચાલ, મો.નંબર ૯૭૨૫૬ ૦૬૧૦૨ (૩) બાવળા - શ્રી લાલુભાઈ ડયા, મો.નંબર ૯૯૯૮૨ ૩૫૪૦૭ (૪) ધોળકા - શ્રી કીરીટસિંહ મંડોરા, મો.નંબર ૯૭૨૪૯ ૪૯૨૯૭ (૫) વિરમગામ - શ્રી ચંદ્રેશભાઈ દરજી, મો.નંબર ૯૬૮૭૬ ૩૮૫૦૫ (૬) દેત્રોજ - શ્રી મુકેશભાઈ પંચાલ, મો.નંબર ૯૭૨૭૬ ૧૫૦૫૧ (૭) માંડલ - શ્રી અશ્વિનભાઈ પટેલ, મો.નંબર ૯૭૧૪૮ ૭૯૯૩૪ (૮) ધંધુકા - સહદેવસિંહ વાળા, મો.નંબર ૯૬૦૧૩ ૯૫૧૨૩ (૯) ધોલેરા - વિપુલભાઈ રાઠોડ, મો.નંબર ૯૯૨૪૮ ૫૧૯૫૧

માનનીય નિયામક સાહેબ શ્રીના આદેશ મુજબ પગારબીલની કામગીરી તમામ કક્ષાએ ચાલુ માસની 30 તારીખ સુધીમાં પુરી કરી જરુરી પ્રિંટ મેળવી લેવી. ચાલુ માસથી પગારબીલ 30 તારીખે લોક થઈ જશે.નવું પગારબીલ ૧ તારીખથી ચાલુ થઈ જશે.

sasgujarat.in વેબસાઈટ સિવાય કોઈપણ ત્રાહીત વેબસાઈટ કે મોબાઈલ એપ માં યુજરનેમ કે પાસવર્ડ ટાઈપ કરવા નહી. આવી એપ્લીકેશન કે વેબસાઈટ આપના યુજરનેમ પાસવર્ડ સેવ કરે છે જેના દ્વારા આપનો ડેટા ચોરી થઈ શકે છે.

sasgujarat પર શાળાએ રાજ્ય, જિલ્લા તેમજ તાલુકાની સુચના મુજબ કામ કરવું.

Design & Developed By Green Circle Technology.. SAS Version 2.8.0

Update Details

1 Financial year management.
2 Custom Salary Heading
3 Same salary structure for GPF, CPF and Fix teachers.
4 Now teacher can login with new login id and mobile both.
5 PRAN number update option is available in teacher list in school login.
6 Salary preview option available in paycenter login.
7 Teacher wise salary reports in paycenter and taluka login.
8 Salary Difference Patrak & Salary Difference Patrak Print added in salary menu.